પૂજ્ય મુનિરાજ શ્રી ખીમાવિજયજી મહારાજ
જન્મ સંવત : ૧૯૪૬
સંસારી નામ : શ્રી ખેમચંદભાઇ છગનલાલ શાહ
માતાનુ નામ : દકોરબેન શાહ
દીક્ષા સંવત : ૧૯૮૨
ગુરૂ નુ નામ : પ.પૂ. શ્રી ખાન્તિવિજયજી મહારાજા
કાળધમૅ સંવત : ૧૯૯૯ , છાણી
સંસારી વતન : ટીટોઈ તીર્થ
પૂજ્ય મુનિરાજ શ્રી દર્શનભુષણ વિજય મહારાજા
જન્મ સંવત : ૧૯૬૩
સંસારી નામ : શ્રી ડો. દિપચંદ છગનલાલ શાહ
માતાનુ નામ : હકોરબેન શાહ
દીક્ષા સંવત : ૨૦૨૮ મહા સુદ ૧, અમદાવાદ
ગુરૂ નુ નામ : આચાર્ય શ્રીમદ વિજય રામચંદ્રસુરિશ્વરજી મહારાજા
કાળધમૅ સંવત : ૨૦૪૭ પ્રથમ વૈશાખ વદ ૧૨ , અમદાવાદ
સંસારી વતન : ટીટોઈ તીર્થ
પૂજ્ય મુનિરાજ શ્રી દર્શનપ્રભ વિજય મહારાજા
જન્મ સંવત : ૧૯૮૬
સંસારી નામ : શ્રી દામોદરદાસ ડાહ્યાલાલ મોદી
માતાનુ નામ : ઋક્ષમણીબેન મોદી
દીક્ષા સંવત : ૨૦૪૩ વૈશાખ સુદ ૬, શાંન્તિનગર
ગુરૂ નુ નામ : પૂજ્ય મુનિરાજ શ્રી અરુણપ્રભ વિજય મહારાજા
કાળધમૅ સંવત : ૨૦૪૭ ફાગણ વદ ૬ , અમદાવાદ
સંસારી વતન : ટીટોઈ તીર્થ
પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય દિવ્યકીર્તિસુરિશ્વરજી મહારાજા
જન્મ સંવત : ૨૦૧૪
સંસારી નામ : શ્રી દિલિપકુમાર ધિરજલાલ શાહ
માતાનુ નામ : જશોદાબેન શાહ
દીક્ષા સંવત : ૨૦૩૮ વૈશાખ સુદ ૧૩, પાટડી
ગુરૂ નુ નામ : મુનિરાજ શ્રી દર્શનભુષણ મહારાજા
સંસારી વતન : ટીટોઈ તીર્થ
પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય પુણ્યકીર્તિસુરિશ્વરજી મહારાજા
જન્મ સંવત : ૨૦૧૫
સંસારી નામ : શ્રી પ્રકાશકુમાર ધિરજલાલ શાહ
માતાનુ નામ : જશોદાબેન શાહ
દીક્ષા સંવત : ૨૦૩૮ વૈશાખ સુદ ૧૩, પાટડી
ગુરૂ નુ નામ : મુનિરાજ શ્રી દિવ્યકીર્તિસુરિશ્વરજી મહારાજા
સંસારી વતન : ટીટોઈ તીર્થ
પૂજ્ય મુનિરાજ શ્રી સંયમકીર્તિ મહારાજ
જન્મ સંવત : ૨૦૨૩
સંસારી નામ : શ્રી સંજયકુમાર બાબુલાલ વોરા
માતાનુ નામ : રશીલાબેન વોરા
દીક્ષા સંવત : ૨૦૫૨ મહા સુદ ૧૪
ગુરૂ નુ નામ : મુનિરાજ શ્રી દિવ્યકીર્તિસુરિશ્વરજી મહારાજા
સંસારી વતન : ટીટોઈ તીર્થ
પૂજ્ય મુનિરાજ શ્રી મંગલદર્શન વિ. મહારાજ
જન્મ સંવત : તા. ૦૧/૦૯/૧૯૩૯
સંસારી નામ : શ્રી મનહરભાઈ દિપચંદભાઈ શાહ
માતાનુ નામ : ચંપાબેન શાહ
દીક્ષા સંવત : ૨૦૫૫
ગુરૂ નુ નામ : મુનિરાજ શ્રી દિવ્યકીર્તિસુરિશ્વરજી મહારાજા
કાળધમૅ સંવત : ટીંટોઈ
સંસારી વતન : ટીટોઈ તીર્થ
પૂજ્ય મુનિરાજ શ્રી હેમર્ષિરત્ન વિ. મહારાજ
જન્મ સંવત : ૨૦૫૪, ફાગણ સુદ ૧૧ (તા. ૦૮-૦૩-૧૯૯૮)
સંસારી નામ : શ્રી હેમકુમાર હિતેષભાઇ ગાંધી
માતાનુ નામ : મીતાબેન ગાંધી
દીક્ષા સંવત : ૨૦૭૫, ફાગણ સુદ ૯ (તા. ૧૩-૦૩-૨૦૧૯)
ગુરૂ નુ નામ : મુનિરાજ શ્રી હ્રદયરત્નવિજય મહારાજા
સંસારી વતન : ટીટોઈ તીર્થ